Bank at Ease - Gujarati
એવા બેન્કિંગની કલ્પના કરો જે સરળ, સાહજિક અને હંમેશા સુલભ હોય. ઉજજીવન ખાતે, અમે તમારા માટે એવો બેન્કિંગ અનુભવ લાવી રહ્યા છીએ જે તમારા જીવનને સરળ, વધુ આરામદાયક અને વધુ અનુકૂળ બનાવવા માટે રચાયેલ છે! અમે માનીએ છીએ કે બેન્કિંગ બાધારહિત હોવું જોઈએ, તણાવપૂર્ણ નહીં. એટલા માટે અમે એક એવા વિશ્વની રચના માટે સમર્પિત છીએ જ્યાં તમે તમારી પોતાની ભાષામાં અને તમારી પોતાની શરતો પર સરળતાથી તમારી નાણાકીય વ્યવસ્થા કરી શકો. એવા બેન્કિંગનો અનુભવ કરવા માટે તૈયાર રહો જે મિત્ર સાથે ચેટ કરવા જેટલુ સરળ છે. જ્યાં દરેક પ્રતિક્રિયા જાણે પવન ની લહેરખી જેટલી સરળ અને દરેક ઉકેલ તમારી જરૂરિયાતો માટે તૈયાર કરવામાં આવ્યો છે. હવે તમે કહી શકો છો, બેન્કિંગ જેવી મારી મરજી! ઉજજીવન તેને બનાવે ઈઝી, ઈઝી! .

પસંદગી અને સગવડ સાથે તમે ઇચ્છો તે રીતે બેન્કિંગ કરો.વધુ જાણવા માટે ફિલ્મો જુઓ:

ડિજિટલ ફિક્સ્ડ ડિપોઝીટ

ગમે ત્યારે, ગમે ત્યાંથી ખોલો

  • કોઈપણ સેવિંગ્સ એકાઉન્ટમાંથી ફંડ
  • 7.55%* સુધીનું વ્યાજ મેળવો અને સિનિયર સિટિઝન્સ માટે 8.30%*
  • ત્રિમાસિક અને પાકતી મુદતે ચુકવણી ના વિકલ્પો

ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ

વિડીયો KYC દ્વારા તુરંત ખોલો

  • આરંભ-થી-અંત સુધીની ડિજિટલ સફર
  • 7.15%* સુધી વ્યાજ મેળવો
  • શોપિંગ, મુસાફરી અને ડાઈનિંગ પર ઓફરો

WhatsApp બેન્કિંગ

ફક્ત 900 208 2121 પર ‘Hi’ મોકલો

  • લોન અને EMIની વિગતો
  • એકાઉન્ટનું સ્ટેટમેન્ટ
  • ડેબિટ કાર્ડ સેવા

સ્માર્ટ સ્ટેટમેન્ટ

તમારા સમગ્ર બેન્કિંગ સંબંધમાં ડોકિયું કરો

  • તમારા સમગ્ર સંબંધ માટે ઇન્ટરેક્ટિવ વિકલ્પો
  • ટ્રાન્ઝેક્શનની કસ્મટાઈઝ કરેલી વિગતો
  • RoI અને EMIની રકમની ગણતરી માટે સિમ્યૂલેટર

વિડીયો અને ફોન બેન્કિંગ

ગમે ત્યાંથી બ્રાન્ચ જેવી જ સેવાનો આનંદ માણો

  • 9 ભાષામાં વિડીયો બેન્કિંગ
  • 450+ ક્વેરી અને સેવા વિનંતી મોકલો
  • ગમે ત્યાંથી એકાઉન્ટમાં ફેરફાર કરો
  • 13 ભાષામાં ફોન બેન્કિંગ:

ઈન્ટરનેટ, મોબાઈલ બેન્કિંગ અને UPI

ગમે ત્યાંથી બેન્કિંગ કરો

  • તુરંત બિલ ચુકવવાની સુવિધા
  • 9 ભાષામાં મોબાઈલ બેન્કિંગ
  • ફંડ ટ્રાન્સફર અને એકાઉન્ટ સંબંધિત સેવાઓ

*T&C Apply